ઘાણ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાણ કાઢવો

  • 1

    ભયંકર સંહાર કરવો.

  • 2

    તળવા-ખાંડવા વગેરે માટે નાખેલો ભાગ તૈયાર થતાં ત્યાંથી બહાર કાઢવો.