ગુજરાતી

માં ઘાતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘાતક1ઘાતુક2

ઘાતક1

વિશેષણ

 • 1

  મોત નિપજાવે એવું; નાશક.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'મૉડ્યુલસ'.

ગુજરાતી

માં ઘાતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘાતક1ઘાતુક2

ઘાતુક2

વિશેષણ

 • 1

  ઘાતકી.

મૂળ

सं.