ઘાતસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાતસ્થાન

નપુંસક લિંગ

 • 1

  સ્મશાન.

 • 2

  કતલખાનું.

 • 3

  વધસ્થાન.

 • 4

  જ્યોતિષશાસ્ત્ર​
  નુકસાન કરે તેવું ગ્રહાદિનું સ્થાન.