ઘાયાંબૂડ્યાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાયાંબૂડ્યાં

વિશેષણ

  • 1

    કમોતે મરેલાં.

ઘાયાંબૂડ્યાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાયાંબૂડ્યાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઘવાયા, બૂડવા વગેરેથી કમોતે મરેલાં માણસ.