ગુજરાતી માં ઘાસિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘાસિયો1ઘાસિયો2

ઘાસિયો1

પુંલિંગ

 • 1

  સાથરો; ઘાસનો પાથરો.

 • 2

  ઘાસ કાપનારો.

મૂળ

'ઘાસ' ઉપરથી

ગુજરાતી માં ઘાસિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘાસિયો1ઘાસિયો2

ઘાસિયો2

પુંલિંગ

 • 1

  ગાશિયો.

 • 2

  ઘોડાની પીઠ ઉપર નાખવાની ડળી.