ઘા પડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘા પડવો

  • 1

    જખમ થવો.

  • 2

    આફત આવી પડવી.

  • 3

    લાક્ષણિક ખૂબ વેઠવું કે જોર કરવું પડવું; જોર આવવું.(ઉદા૰ કામ કરતાં શા ઘા પડે છે?).