ઘીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘીસ

સ્ત્રીલિંગ

 • 1

  રોન.

 • 2

  હોળીનો વરઘોડો.

 • 3

  ['ઘીસવું; ઉપરથી] માર; ઠોક.

 • 4

  ઘિસ્સો; એકદમ જોરથી પડેલો ઘસરકો.

 • 5

  ગીસ; ચોરી.