ઘોંકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોંકો

પુંલિંગ

  • 1

    કોણીનો ગોદો; ઠોંસો.

  • 2

    મુક્કો.

મૂળ

'ઘોંકવું ઉપરથી