ઘોઘરરાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોઘરરાણો

પુંલિંગ

  • 1

    ઘોઘરોનો રાજા; મોટો ઘોઘર (નવરાત્રીમાં 'માતાજીનો ઘાંચી' નામની એક મોટી બિહામણી પુરુષાકૃતિ, જેની આગળ બાળકો રમે છે).