ઘોડું દોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડું દોડવું

  • 1

    યોગ્ય વખતે કામ દેવું (ઉદા૰ દશેરાએ ઘોડું ન દોડે ત્યારે શું કરવાનું?).