ઘોરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરણ

નપુંસક લિંગ

  • 1

    ઘોરવું-ખૂબ ઊંઘવું તે.

  • 2

    નસકોરાં બોલવાં તે; એથી થતો અવાજ.

મૂળ

'ઘોરવું' ઉપરથી