ઘોરાઘોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરાઘોર

સ્ત્રીલિંગ

  • 1

    બૂમાબૂમ ને દોડાદોડી.

મૂળ

'ઘોર' રવાનુકારી ઉપરથી