ઘોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરી

વિશેષણ

  • 1

    ઊંઘણશી.

મૂળ

'ઘોરવું' ઉપરથી

પુંલિંગ

  • 1

    [?] ઢોરનું ટોળું (ચરવા માટે જતું આવતું).