ઘોલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોલક

સ્ત્રીલિંગ

  • 1

    સાવ નાનું અંધારું ઘર; 'સ્લમ'.

ઘોલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોલકું

નપુંસક લિંગ

  • 1

    સાવ નાનું અંધારું ઘર; 'સ્લમ'.