ઘોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોલો

પુંલિંગ

  • 1

    ઘોલૈયું-ઘોલ્લો; વગર નોતરે જમવા જનારું; વગર નોતરે જમવા જનાર માણસ.

  • 2

    એક જાતનું ઘોડિયું.