ઘોળાઘોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોળાઘોળ

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ ઘોળવું તે.

  • 2

    લાક્ષણિક મનમાં વિચાર ઘોળાયા કરવો તે; મનની અનિશ્ચિત સ્થિતિ.