ઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોષ

પુંલિંગ

 • 1

  મોટો ધ્વનિ; અવાજ.

 • 2

  ગોખવું તે.

 • 3

  ઢંઢેરો.

 • 4

  ગોવાળિયાનું રહેઠાણ; ઝૂંપડું.

 • 5

  વ્યાકર​ણ
  મૃદુ વ્યંજનના ઉચ્ચારણનો બાહ્ય પ્રયત્ન.

મૂળ

सं.