ચકચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ચકચક' એવો અવાજ કરવો (ચકલાંએ).

  • 2

    ચળકાટ મારવો; ઝળકવું.