ચકચાર જાગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચાર જાગવી

  • 1

    ચર્ચા કે પૂછપરછ ને ઊહાપોહ થવાં; વાતની ભારે ચોળાચોળ થવી.