ચકડોળે ચઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકડોળે ચઢવું

 • 1

  ચકડોળમાં બેસી હીંચવું.

 • 2

  કેફ ચડવો.

 • 3

  ગોટાવું, ગૂંચાવવું (જેમ કે, મન, વાત ઇ૰).

 • 4

  વખતોવખત મુલવતી રહેવું.