ચકતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકતી

સ્ત્રીલિંગ

 • 1

  નાની ચપટી ગોળ તકતી.

 • 2

  વનસ્પતિવિજ્ઞાન​
  ફૂલબેસણી ('રિસેપ્ટેકલ')નો વધતો ભાગ, જેમાં મધ પણ હોય; 'ડિસ્ક'.

ચૂકતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂકતી

સ્ત્રીલિંગ

 • 1

  ચૂકવવું-ચૂકતે કરવું કે થવું તે; ચુકવણી; પતાવટ.