ચકમંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકમંડળ

નપુંસક લિંગ

  • 1

    ઉપર ચકર ચકર ફરવું તે; તેમ ફરતી વસ્તુઓનો સમૂહ.

  • 2

    અતિ ખટપટથી વધી ગયેલી અવ્યવસ્થા.

  • 3

    મજાક-મશ્કરી કરવાને મળેલી ટોળી.

મૂળ

सं. चक्र+मंडल