ચકરદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકરદા

વિશેષણ

  • 1

    હૃષ્ટપુષ્ટ; ગોળમટોળ (પુરુષ માટે).

મૂળ

सं. चक्र ઉપરથી