ચક્રધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રધારી

વિશેષણ

  • 1

    ચક્ર ધારણ કરનારું.

ચક્રધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રધારી

નપુંસક લિંગ

  • 1

    પાણીમાં થતું એક સૂક્ષ્મ જંતુ.