ચક્રવર્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રવર્તી

વિશેષણ

  • 1

    એકચક્રે રાજ્ય કરનારું; સાર્વભૌમ.

ચક્રવર્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્રવર્તી

પુંલિંગ

  • 1

    સાર્વભૌમ રાજા.

  • 2

    એક વનસ્પતિ; જટામાંસી.