ચક્ષૂરાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્ષૂરાગ

પુંલિંગ

  • 1

    (ચક્ષુ . . . x) આંખોની લાલાશ.

  • 2

    આંખો વડે દેખાડાતો રાગ-પ્રેમ.

મૂળ

सं. चक्षुस्+राग