ચંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગું

વિશેષણ

 • 1

  ચંગ; મોંથી પકડીને વગાડવાનું એક વાજું; મોરચંગ.

 • 2

  વગાડવાની પિત્તળની તકતી; તાળ.

 • 3

  પતંગનું પૂછડું.

 • 4

  ગંજીફાની એક રમત.

ચંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગું

નપુંસક લિંગ

 • 1

  ઘંટ.

ચગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચગુ

વિશેષણ

 • 1

  ચંચળ; ચાલાક.

 • 2

  સંજ્ઞાથી-ઇશારામાં સમજી જાય એવું.

મૂળ

सं. चंचु? સર૰ म. चंग, चंच; हिं. चगड ચાલાક

ચગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચગું

નપુંસક લિંગ

 • 1

  ઘસડાઈ આવીને ઠરેલો કાદવ; કાંપ.

ચંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગ

વિશેષણ

 • 1

  સ્વચ્છ.

 • 2

  રૂડું; મજેદાર.

 • 3

  તંદુરસ્ત.

 • 4

  પુષ્કળ.

મૂળ

सं.

ચંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગ

પુંલિંગ

 • 1

  મોંથી પકડીને વગાડવાનું એક વાજું; મોરચંગ.

 • 2

  વગાડવાની પિત્તળની તકતી; તાળ.

 • 3

  પતંગનું પૂછડું.

 • 4

  ગંજીફાની એક રમત.

ચંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંગ

નપુંસક લિંગ

 • 1

  ઘંટ.