ચુંગાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુંગાલ

સ્ત્રીલિંગ

  • 1

    ચુંગલ; પંજો.

  • 2

    લાક્ષણિક એની કે એવી મજબૂત પકડ; સકંચો (ચુંગાલમાં આવવું; ચુંગાલમાં લેવું).

મૂળ

फा.