ચંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચ

સ્ત્રીલિંગ

 • 1

  ચાંચ.

મૂળ

सं.

ચંચુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચુ

સ્ત્રીલિંગ

 • 1

  ચાંચ.

મૂળ

सं.

ચંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચું

અવ્યય & નપુંસક લિંગ

 • 1

  ચૂંચા; ચૂં કે ચાં-જરા પણ બોલવું તે; સામે જવાબ આપવો તે.

 • 2

  આનાકાની.

મૂળ

રવાનુકારી

ચંચૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચૂ

સ્ત્રીલિંગ

 • 1

  ચાંચ.

મૂળ

सं.

ચૂંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંચું

નપુંસક લિંગ

 • 1

  ઉદા૰ ઉંદરનું ચૂંચું.

મૂળ

રવાનુકારી

ચૂંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંચું

વિશેષણ

 • 1

  ચૂંખળું; (તેજથી અંજાઈ જાય તેવી) ઝીણી આંખોવાળું; મંદ દૃષ્ટિનું.