ચંચલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંચલ

વિશેષણ

  • 1

    ડગડગમતું.

  • 2

    અધીરું.

  • 3

    ક્ષણિક; ફાની.

  • 4

    ચકોર; ચાલાક.

મૂળ

सं