ચટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટ

પુંલિંગ

  • 1

    શ્રાદ્ધમાં દેવને સ્થળે મુકાતી ગાંઠ વાળેલી દાભની સળી.

મૂળ

सं. कट ઉપરથી? સર૰ म.

સ્ત્રીલિંગ

  • 1

    કાળજી; ચાનક.

    જુઓ ચટક

  • 2

    જીદ; હઠ.

અવ્યય

  • 1

    ઝટ; ચપટીની સાથે.

  • 2

    ('કરવું, કરી જવું' સાથે) (ખાવાનું) ખતમ; પૂરું.

ચૂંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંટ

સ્ત્રીલિંગ

  • 1

    ખંજવાળ; વલૂર.

મૂળ

જુઓ ચૂંટી