ચટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચટકો ભરવો.

  • 2

    લાક્ષણિક મનમાં ચટકો લાગવો.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ચાંદનીનું) દીપવું; ખીલવું.

મૂળ

જુઓ ચટક