ગુજરાતી

માં ચટકીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચટકી1ચૂટકી2ચેટકી3

ચટકી1

સ્ત્રીલિંગ

 • 1

  તીવ્ર લાગણી.

 • 2

  ચૂંટી; ચપટી.

 • 3

  મોહિની.

 • 4

  ખૂલતો લાલ રંગ.

મૂળ

જુઓ ચટક

ગુજરાતી

માં ચટકીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચટકી1ચૂટકી2ચેટકી3

ચૂટકી2

સ્ત્રીલિંગ

 • 1

  ચપટી (ચૂટકી વગાડવી.).

મૂળ

સર૰ हिं. चुटकी

ગુજરાતી

માં ચટકીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચટકી1ચૂટકી2ચેટકી3

ચેટકી3

પુંલિંગ

 • 1

  જાદુગર.