ગુજરાતી

માં ચટણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચટણી1ચૂંટણી2

ચટણી1

સ્ત્રીલિંગ

  • 1

    વાટીને બનાવાતી એક ચટકદાર વાની.

મૂળ

दे. चट्ट=ચાટવું ઉપરથી

ગુજરાતી

માં ચટણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચટણી1ચૂંટણી2

ચૂંટણી2

સ્ત્રીલિંગ

  • 1

    ચૂંટવું તે; પસંદગી.

  • 2

    પ્રતિનિધિને ચૂંટવો તે; 'ઇલેક્ષન'.