ચટપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચટપટ

ક્રિયાવિશેષણ

  • 1

    તાબડતોબ; ઝટપટ.

વિશેષણ

  • 1

    ચાંપલું; ડાહ્યલું.

મૂળ

રવાનુકારી; સર૰ म. हिं.