ચૂંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંટી

સ્ત્રીલિંગ

  • 1

    ચીમટી (ચૂંટી ખણવી; ચૂંટી દેવી; ચૂંટી ભરવી; ચૂંટી લેવી.).

મૂળ

दे. चहुंतिया; सं. चुंट् =કાપવું; છૂટું પાડવું

ચેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેટી

સ્ત્રીલિંગ

  • 1

    દાસી; લોંડી.

મૂળ

सं.