ગુજરાતી

માં ચડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડ1ચેંડુ2ચંડ3ચડ4ચડ5

ચૂડ1

સ્ત્રીલિંગ

 • 1

  આંટી; પકડ (સાપની) (ચૂડ ભરવવી; ચૂડ ભરાવવી; ચૂડ ભેરવવી; ચૂડ મારવી.).

 • 2

  વિધવા પહેરે છે તે ચૂડાના આકારનું ઘરેણું.

 • 3

  મોતી જડેલું હાથનું ઘરેણું (છોકરાં માટે).

 • 4

  કાઠિયાવાડી અંગરખા વગેરેમાં ભરાતી ઝીણી કરચલી.

 • 5

  [ચૂડા ઉપરથી] ચૂડેલ.

 • 6

  ગઢની જાડી દીવાલ ઉપરની કાંગરા અને બાકાંવાળી નાની દીવાલ.

મૂળ

दे.

ગુજરાતી

માં ચડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડ1ચેંડુ2ચંડ3ચડ4ચડ5

ચેંડુ2

પુંલિંગ

 • 1

  રમવાનો દડો.

મૂળ

म.;સર૰ सं. गेंडुक

ગુજરાતી

માં ચડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડ1ચેંડુ2ચંડ3ચડ4ચડ5

ચંડ3

વિશેષણ

 • 1

  ગરમ.

 • 2

  ક્રોધી.

 • 3

  ભયંકર.

મૂળ

सं.

ગુજરાતી

માં ચડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડ1ચેંડુ2ચંડ3ચડ4ચડ5

ચડ4

સ્ત્રીલિંગ

 • 1

  ચડવું તે.

મૂળ

'ચઢવું' પરથી

ગુજરાતી

માં ચડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ચૂડ1ચેંડુ2ચંડ3ચડ4ચડ5

ચડ5

ક્રિયાવિશેષણ

 • 1

  જોતજોતામાં; જલદીથી.

મૂળ

'ચટ' અ૰ ઉપરથી