ચડતો પહોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડતો પહોર

  • 1

    સૂર્યનો તાપ વધતો જતો હોય એવો દિવસનો વખત.