ચડી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચડી જવું

 • 1

  સંકોચાવું; ટૂંકું થવું.

 • 2

  (રડતાં) કળ ન વળતાં શ્વાસ રૂંધાઈ જવો.

 • 3

  ગુસ્સે થઈ જવું.

 • 4

  લાક્ષણિક શરીરે સુકાવું (ઉદા૰ એના વગર શું ચડી ગયો હતો?).