ચઢણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચઢણ

નપુંસક લિંગ

  • 1

    ચડાવવાળો માર્ગ; ચડ; ચડાવ.

મૂળ

'ચડવું' પરથી