ચઢાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચઢાવ

પુંલિંગ

 • 1

  ઊંચાણ.

 • 2

  ચડતા ઊંચાણવાળી જગા.

 • 3

  તેવો માર્ગ.

 • 4

  વૃદ્ધિ; વધારો.

 • 5

  ચડાઈ.

ચઢાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચઢાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ચઢવું'નું ભાવે.