ગુજરાતી

માં ચણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચણ1ચૂણ2ચેણ3

ચણ1

સ્ત્રીલિંગ

 • 1

  પંખીઓને ચણવા માટે નખાતું અનાજ.

 • 2

  કરચલીવાળી કપડાની સીવણી.

  જુઓ ચીણ

ગુજરાતી

માં ચણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચણ1ચૂણ2ચેણ3

ચૂણ2

સ્ત્રીલિંગ

 • 1

  ખોરાકની શોધ (પક્ષીની).

 • 2

  ચૂણી; બાંયની કરચલી; ચીણ.

મૂળ

'ચૂણવું' ઉપરથી

ગુજરાતી

માં ચણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચણ1ચૂણ2ચેણ3

ચેણ3

નપુંસક લિંગ

 • 1

  છછૂંદર.