ચૈત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૈત્ય

નપુંસક લિંગ

 • 1

  હદ બતાવતો પથ્થર.

 • 2

  સ્મરણસ્તંભ; પાળિયો.

 • 3

  દેવાલય.

 • 4

  બુદ્ધદેવના અવશેષ ઉપર બાંધેલો મિનારો; બૌદ્ધ મંદિર.

 • 5

  જૈન
  દેરાસર.

મૂળ

सं.