ચતુરંગિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુરંગિણી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    હાથી, ઘોડો, રથ અને પાયદળ એ ચાર અંગવાળી (સેના).