ચેતાતંતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતાતંતુ

પુંલિંગ

  • 1

    મગજ અને કરોડરજ્જુ તરફ જતા તથા તે તરફથી આવતા સંદેશાઓનું વહન કરતો તંતુ; જ્ઞાનતંતુ.