ચેતોવિસ્તાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતોવિસ્તાર

પુંલિંગ

  • 1

    ચિત્તનો વિસ્તાર-વિશાળતા.

મૂળ

सं. चेतस् +વિસ્તાર