ચૂંથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આમ તેમ અસ્તવ્યસ્ત કરીને ચોળી નાંખવું; ફેંદવું; ક્રમ કે વ્યવસ્થા ઇ૰ બગાડી નાંખવાં.

મૂળ

સર૰ म. चुथणें