ચૂંથારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંથારો

પુંલિંગ

 • 1

  ચૂંથાઈ ગયેલી વસ્તુ.

 • 2

  શરીરમાં થતું કળતર.

 • 3

  ચૂંથાચૂંથ.

 • 4

  હૃદય ચૂંથાતું હોય એવી પીડા; ગભરામણ.