ચદ્ઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચદ્ઘન

વિશેષણ

  • 1

    જ્ઞાનથી ભરેલું; જ્ઞાનસ્વરૂપ.

પુંલિંગ

  • 1

    બ્રહ્મ.

મૂળ

सं.