ચંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદન

નપુંસક લિંગ

  • 1

    સુખડનું ઝાડ-લાકડું.

  • 2

    સુખડનો લેપ.

  • 3

    ટીલું; તિલક.

મૂળ

सं.